Gujarathi (ગુજરાતી)

તમને મૌખિક ભાષાંતર અને લેખિત અનુવાદની નિ:શુલ્ક સેવા પ્રાપ્ત કરવાનો અધિકાર છે. જો તમને દુભાષિયા અથવા અનુવાદમાં કોઈ સહાયની જરૂર હોય તો અમારા સ્ટાફના કાર્યકરને જાણ કરો. કૃપા કરી નોંધ લેશો કે વિભાગ 18 વર્ષથી નીચેના કોઇપણ વ્યક્તિને દુભાષિયા તરીકે સેવા આપવા માટે પરવાનગી આપતું નથી. જો તમે વિભાગ દ્વારા આપવામાં આવતા દુભાષિયાની સેવા લેવા ન ઈચ્છતા હોય તો તમને આ સમંતિપત્ર પર સહી કરવાનું કહેવામાં આવશે.